આજે હુ તમને Diku love shayari gujarati વિશે કહિશ અને તેની સાથે સાથે ગુજરાતી પ્રેમની શાયરી વિશે પણ કહિશ.
હુ આશા કરુ છુ કે તમને આ Diku love shayari gujarati ગમશે.
મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય
ખેર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય
બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ; હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું!!
મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ; તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે!!
નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે; તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે!!
મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા; જે આંખોમાં મારા માટે પ્રેમ હોય છે!!
મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા; જે આંખોમાં મારા માટે પ્રેમ હોય છે!!
પ્રેમ એટલો નજીક થી નીકળયો કે,
મને એમ કે થય જ ગયો.
મેં હવે કહેવાનું છોડી દેવું છે કોઈ ને પણ,
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ બહુ કાઢે છે.
(Visited 429 times, 1 visits today)